Computer Short Cut Key's | bin sachivalay clerk computer | computer in gujarati

Computer Short Cut Key's

1) Ctrl + A
સિલેક્ટ ઓલ

2) Ctrl + B
અક્ષરો બોલ્ડ કરવા

3) Ctrl + C
કોપી

4) Ctrl + D
ફૉન્ટ બદલવા/ ફૉન્ટ પ્રોપર્ટી

5) Ctrl + E
સેન્ટર એલાઈમેન્ટ

6) Ctrl + F
ફાઈન્ડ (શબ્દ કે ફાઈલ શોધવા)

7) Ctrl + G
ગો ટુ (પેજ પર જવા માટે)

8) Ctrl + H
રિપ્લેસ (ચોક્કસ શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકવા)

9) Ctrl + I
ઈટાલીક (શબ્દ ની સ્ટાઈલ બદલવા)

10) Ctrl + J
જસ્ટીફાઈ (ફકરો) સમાન કરવા

11) Ctrl + K
હાયપરલીંક બનાવવા

12) Ctrl + L
લેફ્ટ (ડાબું ) એલાઈમેન્ટ

13) Ctrl + M
નોટપેડમાં નવી લાઈન માટે

14) Ctrl + N
ન્યુ ફાઈલ (નવી ફાઈલ ખોલવા)

15) Ctrl + O
ઓપન ફાઈલ

16) Ctrl + P
પ્રિન્ટ (કાગળની પ્રિન્ટ કાઢવા)

17) Ctrl + R
રાઈટ (જમણું ) એલાઈમેન્ટ

18) Ctrl + S
સેવ (ફાઈલ સેવ કરવા માટે)

19) Ctrl + T
વર્ડપેડ માં ટૂલબોક્ષ ઓપન કરવા

20) Ctrl + U
અન્ડરલાઈન (ફકરા કે વાક્યની નીચે)

21) Ctrl + V
પેસ્ટ (સિલેક્ટ કરેલ શબ્દ કે વાક્ય મૂકવા)

22) Ctrl + W
વિન્ડોને ક્લોજ કરવા

23) Ctrl + X
કટ (શબ્દ કે વાક્યને કાઢવા)

24) Ctrl + Y
રિડું (છેલ્લી કરેલ ક્રિયાની અસર દુર કરવા)

25) Ctrl + Z
અન ડુ

26) F1
હેલ્પ અને સપોર્ટ

27) F4
રિપીટ ફૂંકશન

28) F5
વર્ડમાં ફાઈન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા

29) F7
સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા

30) F10
ફાઈલ મેનૂ પર જવા માટે

31) F12
સેવ અથવા સેવ એજ

32) Alt + F4
વિન્ડોને બંધ કરી બહાર નીકળવા

33) Alt + F8
મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)

34) Alt + Shift
ભાષા બદલવા માટે

35) Ctrl + <
ફોંટની સાઈજ 1 પોઈન્ટ વધારવા

36) Ctrl + >
ફોંટની સાઈજ 1 પોઈન્ટ ઓછી કરવા

37) Ctrl + Shift + A
બધા કેપિટલ કરવા માટે

38) Ctrl + Shift + K
બધા સ્મોલ કરવા માટે



Previous
Next Post »